Posts Tagged Premchand Munshi

પ્રેમચંદ મુન્શી ની વાર્તા નિર્મલા ની સમીક્ષા – #Gujarati & English Review of Premchand Munshi’s Nirmala


પ્રેમચંદ મુન્શી ની વાર્તા “નિર્મલા” ધારાવાહી ની સમીક્ષા

Munshi Premchand: a prolific Indian writer – EDUpub

પ્રેમચંદ મુન્શી હિન્દી સાહિત્યના ખુબ મોટા અને જાણીતા સાહિત્યકાર રહ્યા છે. તેઓ એક નિષ્ણાત અને વિશેષજ્ઞ વાર્તાકાર છે અને તેમની વાર્તાઓ ધારાવાહી સ્વરૂપે યૂટ્યૂબ માં જોઈ શકાય છે. વાર્તામાં બોધ હોય તે બાળકોને ગમે પણ મોટાઓને તેવી વાર્તાઓ પસંદ ન પડે. પરંતુ મુન્શીજી એ પ્રકાર ના વાર્તાકાર છે કે તેમની વાર્તામાં બોધ હોય પરંતુ તેઓ ક્યારેય તે બોધ ને સમજાવતા નથી. વાંચનાર પોતાની મેળે અને પોતાની સમજ પ્રમાણે પુરેપુરો બોધ તારવે કે થોડો તારવે કે જરાય નહિ તે વાંચનાર ઉપર છે.

નિર્મલા કરીને તેમની વાર્તા છે જેમાં એક 45 જેટલી ઉંમરના વિધુર એક નાની 17વર્ષ જેવડી કન્યા જોડે વિવાહ કરે છે અને આર્થિક મુશ્કેલી માં પડેલી મા તે વિવાહ કબુલ કરે છે. આ સાન 1925માં લખાયેલ આ વાર્તામાં તેમની સુધારાવાદી કાર્યસૂચિ દેખાય છે. લગ્ન કરનાર વિધુર ના 5, 8 અને 15 વર્ષ જેવડા ત્રણ છોકરા છે. નિર્મલા વિધુર જોડે ખુબ વિનયથી વાત કરે છે પણ તેમનાથી અળગી રહે છે. ત્રણ છોકરાઓની તે ખુબજ સંભાળ રાખે છે અને ત્રણેય છોકરાઓ તેને મા કહીને સંબોધે છે. છોકરાઓ જોડે નિર્મલા નો સબંધ ઔપચારિક નથી અને સરખી ઉમર ને કારણે તેઓ એકબીજા જોડે ચર્ચા અને મસ્તી મજાક કરે છે અને 15 વર્ષના છોકરા પાસે નિર્મલા અંગ્રેજી શીખે છે. પોતાના 15 વર્ષના છોકરાને નિર્મલા સાથે જોઈને વિધુરને ઈર્ષા આવે છે અને તે છોકરાને હોસ્ટેલ માં મોકલે દ્યે છે જ્યાં પૌષ્ટિક આહાર ન મળવાથી અને બીમારીમાં બરોબર સારવાર ન મળવાને કારણે છોકરો જીવન મરણ વચ્ચે જોલા ખાય છે. ત્યારે વિધુર નિર્મલા ને આજીજી કરે છે કે તું છોકરાની જોડે કૈક વાત કર અને હોસ્પિટલ ના કાર્યકર્તાઓને કહે છે કે આ તેની મા છે. વિધુર ના એ બે વાક્યમાં કરુણા વહે છે અને વાચકો તારવી શકે છે કે વિધુર છોકરો ગુમાવવાની અણી ઉપર આવ્યા છે અને તેમને પોતાની ભૂલો સમજાય છે.

1920 થી 1940 ના સમય દરમ્યાન ભારતીય સમાજ માં સુધારાવાદી પરિવર્તન ની જરૂર હતી તે મુન્શીજી ની વાર્તાઓ માં દેખાય છે. બોધ આપ્યા વગર, સામાજિક માન્યતાઓ, ધોરણો અને સામાજિક વાતોને મુન્શીજી એ પ્રમાણે રસિક રીતે રજુ કરે છે કે તેમની વાર્તાઓ આજે પણ વાચકોને પસંદ આવે છે. તેમની વાર્તાઓમાં ગામડાઓના ઠાકુરો અને બ્રાહ્મણ પંડિતો દ્વારા થતું ગરીબ ખેડૂતો અને કામદારોનું શોષણ, અસ્પ્રુશ્યોની સાથે થતો અન્યાય અને ઉતરતી ગણાતી સ્ત્રીઓની સાથે થતી કરુણ ઘટનાઓ જોવા મળે છે.

Short English Synopsis Of Premchand Munshi’s Nirmala on Youtube

Premchand Munshi has been an incredible and excellent storyteller. He wrote in Hindi, during 1920s to 1940s time frame. In his stories, Munshi shined a light on subjugation and plight of women, exploitation of poor farmers and daily wage workers by wealthy landowners and learned Brahmins and holy men in the villages and inequities and abuse suffered by the untouchables.

In his short story, Nirmala which is available on Youtube, Munshi shines a light on plight of women. About 16 or so years old poor girl is married off to a widower of her father’s age. Widower has three boys, ages 5, 8 and 15. Nirmala is very respectful towards her husband but she is uncomfortable with intimacy, is formal with him and maintains some distance. She takes very good care of the three boys and they are also respectful towards her and address her as a mother. However, being of similar age, the boys are also close to her and joke with her and she is also trying to learn English from 15 year old. When the father sees his own son with his young wife, in jealous rage, he sends his son away to a hostel. Due to non-nutritious food and illness, son falls ill and is on the verge of dying. At that time, the widower requests Nirmala to talk to the son in the hope that maybe he may respond to her and he explains to the hospital personnel that Nirmala is their mother. In two simple sentences at the end, uttered with distress and shame, one can see the regret that the father is feeling due to his various mistakes, when he is on the verge of losing his beloved elder son.

, , , ,

1 Comment

Hindi Review: Premchand Munshi’s Tehrir Godaan गोदान


प्रेमचंद मुंशीजी की गोदान पर आधारित “तहरीर” धारावाहिक की समीक्षा 

“गोदान” मुंशी प्रेमचंद का एक प्रसिद्ध हिंदी उपन्यास है। सन १९३६ में प्रकाशित हुआ यह उपन्यास हिंदी साहित्य के महान उपन्यासों में गिना जाता है। यह उपन्यास की बात करने से पहले मुंशीजी के बारे में थोड़ी बाते करते है. हिंदी साहित्य की दुनिया में मुंशी जी का स्थान बहोत उत्कृस्ट लेखकों में है. उन्होंने लिखे हुए उपन्यासमे गोदान, कर्मभूमि, गबन, मानसरोवर, ईदगाह जैसी प्रसिद्ध और लोकप्रिय किताबे शामिल है. उन्होंने १२ से अधिक प्रसिद्द किताबे लिखी है और ३०० से ऊपर छोटी कहानिया लिखी है और उनकी किताबो का अंग्रेजी और कई विदेशी भाषाओंमे अनुवाद किया गया है.     

सन १९६३ में “गोदान” के ऊपर हिंदी चलचित्र बनाया गया था जिसमे राज कुमार, कामिनी कौशल, महमूद और शशिकला ने अभिनय किया है. 

सन 2004 में, मुंशीजी की गोदान के ऊपर आधारित,  गुलज़ार द्वारा निर्देशित, टीवी श्रृंखला, “तहरीर” दूरदर्शन के ऊपर पेश की गई थी जिसमे पंकज कपूर और सुरेखा सीकरी ने अभिनय किया है. 

Nature, Kokan, Sindhudurg, Goa, Farmer, Green

यह 1930 के दशक के ग्रामीण भारत में बस्ते हुए किसानों के जीवन पर केंद्रित एक उत्कृष्ट कहानी है। ये गरीब और बड़े पैमाने पर अशिक्षित किसान गरीबी और कर्ज के चक्र में फंसे हुए हैं। जमींदार, ठाकुर, पंचायत के सदस्य और ब्राह्मण पुजारी सहित उच्च वर्ग के विभिन्न सदस्य इस तथ्य का लाभ उठाते हैं कि किसान उनकी बड़ी इज्जत करते हैं और उनका गहरा सम्मान करते हैं। वास्तविक और काल्पनिक अपराधों के लिए, किसानों पर जुर्माना लगाया जाता है, उनके जानवरों (और कभी-कभी उनके खेतों) को अत्यधिक ब्याज दरों पर दिए गए ऋण के बदले में जब्त कर लिया जाता है. इस प्रकार पीढ़ियों से गरीबी का चक्र जारी रहता है। कभी-कभी ये किसान ईर्ष्या के कारण अपने ही वर्ग के सदस्यों का निशाना भी बन जाते हैं. और जब एक किसान पूरी तरह से कर्ज में डूब जाता है और उस गरीब आदमी से निकालने के लिए कुछ भी नहीं बचा है, जिसने अपनी युवावस्था खो दी है तभी उसे अपनी प्यारी जवान बेटी की शादी बूढ़े आदमी से कराने के लिए प्रेरित किया जाता है। 

यह धारावाहिक विशेष रूप से एक किसान होरीराम और उसकी पत्नी धनिया और उनके तीन बच्चों के इर्द-गिर्द केंद्रित है। किसान होरीराम की भूमिका में पंकज कपूर और उनकी पत्नी धनिया की भूमिका में सुरेखा सीकरी का अभिनय अति उत्कृर्ष्ट और शानदार है. 

, , , , , , , , ,

1 Comment

Tehrir – Premchand Munshi’s Godaan serial review


“Godaan” is a famous Hindi novel by Munshi Premchand. Published in 1936, this novel is counted among the greatest novels of Hindi literature. Before talking about this novel and the series that is based on this novel and is streaming on Youtube, let’s talk a little about Munshiji. Munshi ji’s place in the world of Hindi literature is among some of the most outstanding writers. The novels he has written include famous and popular books like Godaan, Karmabhoomi, Gaban, Mansarovar, Idgah. He has written more than 12 famous books and over 300 short stories and his books have been translated into English and other foreign languages. I have written reviews in Hindi and Gujarati and will post them as well.

In 1963, a Bollywood film was made on “Godaan”, starring Raj Kumar, Kamini Kaushal, Mehmood and Sashikala. 

In 2004, Tehrir, directed by Gulzar, based on Munshiji’s Godaan, was aired on Doordarshan, starring Pankaj Kapur and Surekha Sikri.

Farmer ploughing field Rural farmer of Indian ethnicity ploughing field using wooden plough which is riding by two bullock. Farmer Stock Photo

This is a masterfully told story focusing on the lives of farmers in rural India of 1930s. These poor and largely uneducated farmers are caught in a cycle of poverty and debt. Various members of the upper classes including, jamindars, thakurs, members of the Panchayat, and brahmin priests take advantage of the fact that the farmers look up to them and deeply respect them. For real and imagined transgressions, fines are levied on the farmers, their animals (and sometimes their farms) are seized in return for loans given at exorbitant interest rates, receipts are never given of loan repayments leaving it to their will how much to extract from the poor farmers and thus continues the cycle of poverty for generations. Sometimes these farmers even become a target of the members of their own class, on account of jealousy. And when a farmer is fully driven into debt and there is nothing left to extract out of the poor man who has lost his youthful spirit and is well into his middle age, then he is cajoled into marrying his beloved young daughter to old man, twice her age, but one who is not likely to demand a dowry and may help the family financially. 

The serial is specifically centered around a farmer, Horiram and his wife, Dhania and their three children. Performances by Pankaj Kapur as Hori and Surekha Sikri as Dhaniya are absolutely flawless. The serial is heart-rending, flawlessly made with superb performances and engaging story, beautifully told. I watched it in Hindi but since Munshi’s stories are translated in other languages, I highly recommend that you try and find it and watch if possible.

, , , , , , , , , , , , ,

Leave a comment

%d bloggers like this: