Archive for category Poems

Love peeks from behind Sun’s Eclipse – August, 2017


Sun playing a trick
Nature cold, breathless, weary
Of sun’s hide and seek

Related imageOr moon’s bossy
Today blinds mighty sun
Oh so so sassy

My heart yearns
With earth covered in darkness
Love’s return awaits

Can’t hold steady
I stare, may I negotiate with nature
Heavenward, dreamy

And then I sink
Soft grass holds me as comes sliver of light
Just on the brink

Image result for solar eclipse
Have faith, I say
Palpable, I feel love’s presence
This mighty day

 

Advertisements

, , , , , ,

1 Comment

દીકરી તો પારકું ધન – ગુજરાતી કહેવતો અને મોટેરાની દીકરીને શિખામણ – Daughter is another’s wealth – poem


On this women’s day, I am reblogging a poem I wrote earlier in Gujarati, this time with English translation below. This poem is actually a compilation of a bunch of sayings (so it may appear disjointed) about a daughter and is a tribute to my mother. My mother was not educated and lived at a time when daughters were considered a huge burden of which parents would be relieved when they marry her off- these below sayings is what she was told. But my mother told me that she prayed to have daughters.  After a long gap after her sons, when she got two daughters, she was thrilled and she resolved to give them all advantages in education – very unlike what these expressions below say about girls. All it will take for the world to change and for women and men to stand together as equal partners is for mothers (like my awesome mama) to vow to make it better for their daughters. Mama, you not only gave me precious life, but gave me dreams and equipped me with resources to make my dreams come true.  English translation is below the Gujarati poem.

 

Image result for Indian village girl with motherમારી માં મને કેતી, ઘર ચલાવતા શીખ
દીકરી તો જાય જ્યાં વિધિના લેખ

હું કહું, શું માં, ઘર કઈ ગાડી છે જેને ચલાવવાની
કઈ દવ છું હા, હું કોઈના ઘર માં નથી જવાની

દીકરી તો પારકું ધન ને અમારે માટે સાપનો ભારો
તારા ઘરે જઈને શોભાવજે તુલસી નો ક્યારો

અરે તું જે ઘરમાં જાય તે જ તારું સાચું ઘર
અમે તારા રખવાળા, પણ આમ તો પર

નીરાત એકવાર થાય કે તને તારા ઘર ભેગી કરીએ
છોકરીને અને ઉકરડાને વધતાં કઈ વાર ન લાગે

ખીચડી હલાવી બગડે ને દીકરી મલાવી બગડે
હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા

ઘરનું ઘરેણું થઇ ને રહેજે, પારકા ને પોતાના કરી
પિયરની પાલખી કરતાં સાસરિયાની સૂળી સારી

એટલે તો કહેવાયું છે, દીકરી ને ગાય
ગમ ખાઈને રયે ને દોરે ત્યાં જાય

તું જે ઘરની વહુ બને, તેને દિપાવજે
સાસરે, સાસુજીના ઢાળમાં ઢળજે

કહેવાય છે કે વહુ જ્યાં ઉઠે પ્રભાત પહેલા
તે ઘરમાં અંધારુ ક્યાંથી છવાય ભલા

સુજે પતિના પગ દાબીને, સાસુની સેવા કરીને, છેલ્લે
પણ જાગજે સુરજના જાગ્યા પહેલા, સૌથી પેલ્લે

બરાબર ઉછેરજે, જો તારા કમભાગ્ય હોય અને જન્મે દીકરી
ભાગ્યશાળી હોય ને મોટા ના આશીર્વાદ હોય તો મારી છોડી

Image result for boy made of goldતારા નસીબે લખાણા હશે જો દેવ ના દીધેલ દીકરા
તો લહેરથી ગાજે, મારા છગન-મગન બે સોનાના, ગામનાં છોકરાં ગારાના
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

Daughter is another’s wealth 

My mother told me learn to run a home for sure
Daughter must prepare to go where fate guides her

I rebelled, home is not a car that I can run
And I’m not going to to a stranger’s home

For us daughter’s like a pile of snakes, that’s our measure
She can decorate her own garden, for she’s another’s treasure

The home that you marry into is your true residence
We are your guardians but otherwise strangers

When we get you to your own home, we’ll feel relief
Daughter and trash dosen’t take long to grow  beyond belief

Too much love spoils a daughter
Too much attention spoils the broth

To luxuries of parents’ home you should prefer miseries of your own home
Become a piece of jewel & win others over with love at your home

It’s said daughter and cow goes where guided
They eat their hurt and swallow their pride

 

Bring light to the home you wed
Get molded in your MIL’s mold

It’s said where DIL wakes before dawn
Darkness never comes to that home

Tend to your husband and MIL and sleep last
Before the sun’s rays hit, wake first

Bring up your daugher well, if your bad luck delivers you one
But if you are lucky and get a son then my precious one

If fate delivers you sons straight from God
Then sing, other kids are made of dirt, my two from gold

 

Leave a comment

Then they came after us….


Obama was not born in US, they said
They wanted birth certificate and proof
But there was no proof that satisfied
This topic President Obama abandoned
joked, ducked, deflected, ignored and laughed
But there was no trending hashtag
POTUS fought his battle alone
Even as the country’s business he handled

Rosie O’Donnell rudely insulted
Bill Maher was sued
Machado fat shamed
Judge’s ability questioned
Khans arrogantly maligned

We were silent and they got bolder
Not just individuals were picked
Latinos were rapists, muslims to be deported
Central Park 5 were not to be believed
Law and order, stop and frisk to be instituted
Oil to be stolen, Wall to be built
Forget leadership and let countries nuke each other out

In lies, hate was wrapped
In fear, bigotry neatly packaged
He and his surrogates conspired
Party of honest Abe gave them platform
Alt right carried him to term

Flush with cash
Smug with support
His ego bloated beyond bounds
He truly believed he was the chosen one

And that is when it happened
That is when they came after us
Stories of countless women insulted and groped
Victimized, shamed and violated
Left alone to pick up pieces of their lives
This time in a pot of fear, his lies we couldn’t bury
Women were scorned and hell hath no fury
More he victim-shamed us, more we spoke
His lewd banter sounded more like a confession
We weren’t about to reward him with White House mansion

But we had long been silent, we’d given him a long rope
He needed to be contained long long ago
We needed to stand by our black brethren
Support Latinos and Muslims, not just Lutheran
Now we need our brothers, husbands and sons
To support and stand by us

When women became target of hate
Polls tell a sad story
We were forsaken by our men
Disruption, hate and mayhem
Would have a field day
If only men were to vote today
Their campaign of divisiveness
Have literally pitted families against families

For a while, the patriarchs expressed outrage
Then accepted his apology with “grace”
First they were as aghast as us
They tried to distance themselves from him
Thought their outrage might rein in the monster
Then they protected him, negated, dithered
Unendorsed, supported, loved and hated
Until it hurt and they ran out of words

Image result for ugly monster with orange hairNow this monster, his surrogates and alt-right
Are likely to swallow the patriarchs and spit’em out
Minimizers are getting minimized
Diminisheres diminished
Conservative values are up for a toss-up
Everyone and every value is a target
Ryan now, next may be Newt
The party that gave him platform
Surrogates that brought him to term
Can’t rein him in, couldn’t contain
Everything up for grabs in this hell storm
Diminishing circle with Carson, Giuliani, Pence
Will have plenty of time for penance
Throwing out all decent values, they yet stand by their man
Protecting their jobs, to hell with the nation

The monster that tapped on our feelings of vulnerability
On fear, terror and our longing for security
He mocked disability
He and alt-right shaming us with vulgarity
Now we fear the loss of humanity
In our homes, society, community

They came after us
They’re coming after you
Engulfing each one
Soon it’ll be a party of one

One! Who could’ve been silenced
Hushed long ago, his lies exposed
One! Who grew into an avalanche
Creating his support base from fringes of alt-right
‘Cause we let him, with our silence.
Then they came after us!

1 Comment

Poem – To (#BrusselsAttacks) Terrorists who may perish but never prevail


The poem below is dedicated to the victims and families of #BrusselsAttacks, as peace loving people all over the world stand in unison with Belgium, as people change their profile pictures in Belgium colors, as people in Brussels open their homes for travelers stuck with nowhere to go, and as heart-wrenching photos, messages, prayers, and vigils pour in from Bombay to Belgium, from Peshawar to Paris, there is only one message for terrorists – your victory is short, you will never prevail.   

If wins are counted in numbers left dead
Today you succeed, with your bigotry
If success is measured in pints of blood
As streets run red, revel in your victory

But short-lived are your pleasures of hate
You must kill yourself, so others may die
Follow to its natural conclusion, and mate,
At bleakest dead-end, you may arrive

Yes short-lived are your pleasures of hate
Yourself you kill, so in peaceful slumber, others lie
Death has you marked as prime target
Wretched your life, short your joyful glee, sigh!

You can’t teach, preach, sermonize, you’re through!
You can’t sow more hate. Future won’t wait for you.

Here is link to my poem written for victims of #PeshawarAttack  http://bit.ly/1wfp47D .

, , , , , , , ,

2 Comments

કવિ શ્રી અનીલભાઈ ચાવડા – Gujarati Poet Anil Chavda


wp-1458620311695.jpgમૂળ કારેલા ગામના ને હાલ અમદાવાદ સ્થાયી થયેલ, પ્રખ્યાત કવિ શ્રી અનીલભાઈ ચાવડા ના બે એરિયા, કેલીફોર્નિયા માં તાજેતરમાં બે પ્રસંગો માં માણવા મળ્યા।  તેમણે બે અરિયા વૈષ્ણવ પરિવાર (www.bayvp.org) દ્વારા રચાયેલા પ્રોગ્રામ માં ગઝલો અને કાવ્યો ની રમઝટ બોલાવી અને પ્રજ્ઞાબેન દાદભાવાળા અને જાગૃતિબેન દેસાઈ શાહ દ્વારા યોજિત બેઠક (www.shabdonusarjan.wordpress.com) અને જવનિકા ના કાર્યક્રમમાં કાવ્યો અને ગઝલો ઉપર વિવેચન કરતા સાથે થોડી ગઝલ અને થોડા કાવ્યો સંભળાવ્યા।  આમ તેમનો સુંદર લહાવો લેવા મળ્યો તે બદલ કાર્યક્રમ યોજકોનો આભાર.  અનિલભાઈએ ખુબજ નિખાલસતા અને સહજતા થી કાવ્યો, ગઝલો, અને ગીતો વિષે સમજાવ્યું અને સવાલોના સરળતા થી હૃદયસ્પર્શી જવાબો આપ્યા.  તેમના વિચારોમાં ગહનતા અને વિદ્વતા બને જોવા મળ્યા.

જુઓ કેવી સરળતાથી તેઓ પીડા ને ઠપકો આપે છે
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
જીવનની બસમાં ખુશીઓની માટે સ્હેજે જગા જ રાખી નૈ! 

આમ તો ખેડૂત પરિવારમાં જન્મેલા અનિલભાઈ કહે છે કે કવિતાઓ થી તેઓ જોજનો દુર હતા.  પણ પહેલેથીજ તેમને વાંચન નો અતિશય શોખ હતો.  ધીમે ધીમે વાંચન પચાવતા ગયા તેમ પછી લખવા તરફ વળ્યા.  કોઈ કોઈ વાર દોસ્તોના પ્રેમપત્રો પણ લખી નાખતા અને તે પણ કવિતાઓ ઉમેરીને.

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા
આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા
વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા
એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા
મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.

તેમને સવાલ પૂછાયો કે નવા જેનેરેશન ને ટેકનોલોજી માં ખુબ રસ હોય છે પણ તેમને સાહિત્ય અને સંગીત તરફ કેમ આકર્ષવા।  અનિલભાઈએ ખુબ ઉમદા જવાબ આપ્યો।  તેમણે કહ્યું, તેની શી જરૂર છે?  આ રસ્તો પણ યોગ્ય છે અને પેલો રસ્તો પણ યોગ્ય છે.  પણ બની શકે ત્યારે વચેનો રસ્તો નીકળે તો વધારે આનંદમય બની રહે.  કોઈએ કવિતામાં ખોવાઈ જવુજ એવો ભાર ક્યારેય રાખવો નહિ.  શ્રોતા સામેથી આવે તો ઠીક છે.  કાવ્ય, ગઝલ, સાહિત્યના મેળામાં બધું પીરસાય છે.  તેમાં કોઈને ચકડોળ નો લહાવો લેવો ગમે ને કોઈને રમકડા થી રમવું ગમે.  તેમજ બહુ ભાર રાખ્યા વગર સાહિત્ય પીરસાય તો જેને જે ફાવે તે માણી શકે.  

તેમની કવિતા માં એટલા પ્રાણ છે કે ક્યાંક તો તમને અડકી જ જશે.
કોઈ અડ્ક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ !
કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.
પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.
ડાળે ડાળે, શુભ સંદેશા
ઋતુઓ જાણે ટપાલ થઈ ગઈ. ુ
ઝાકળની જ્યાં વાત કરી ત્યાં,
સુરજ સાથે બબાલ થઈ ગઈ.

કોઈ પણ સાહિત્યકાર કે કવિ માટે વાંચન ખુબજ અગત્યનું છે.  વાંચનથી સર્જક ની કલ્પના પહોળી બને છે અને રચનાને તે યોગ્ય ન્યાય આપી શકે છે.  તેમજ સંશોધન એટલે કે રીસર્ચ પણ ખુબજ જરૂરી છે.  જેમ જ્ઞાન ઊંડું હોય તેમ રચના નો નિખાર વધુ આવે.  તો શું કોઈપણ જ્ઞાન વાટે કવિ બની શકે છે, કાવ્યો રચી શકે છે?  અનિલભાઈના કહેવા અનુસાર ક્યારેક કોઈ વ્યક્તિ છંદ, લય, માત્રા વગેરેનો ખુબ ઊંડો અભ્યાસ કરે છે અને પૂરી સમજ પ્રાપ્ત કરે, એટલે સુધી કે બીજા કવિઓની રચના ઉપર ખુબ ઊંડું વિવેચન પણ કરી શકે છે પરંતુ લખી નથી શકતા.  અને ક્યારેક સાવ અજ્ઞાન માણસ તેની રચના દ્વારા ખુબ ઊંડી વાત કહી જાય છે.    

wp-1458621068845.jpgપણ મોટે ભાગે જ્યારે જ્ઞાન ઊંડું હોય ત્યારે જુના વિષય ને નવા દ્રષ્ટિકોણ થી જોઈ શકાય છે.  ઈશ્વર ઉપર તો ઘણા લખી ચુક્યા છે, પણ નીચેની તેમની ગઝલની પંક્તિ વાંચો.  કેટલી ગહન વાત કહી છે?

અધીરો છે તને ઈશ્વર બધુયે આપવા માટે
તું ચમચી લઈને ઉભો છે દરિયો માગવા માટે

તો લખવું એ એક કળા છે કે વિજ્ઞાન છે?  ગધ્ય કે પધ્ય ના સર્જન માં કળા નો ફાળો છે તેમજ તેમાં વિજ્ઞાન, ગણિત, મનોશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર પણ આવી શકે છે, તેવું અનિલભાઈ નું કહેવું છે.  છંદ એટલે અક્ષરનું ગણિત.  કવિતા એક એવું વિમાન છે કે તેમાં વિવિધ ઘટનાઓ બેસી શકે છે.  માત્ર એકજ વાત કે પહેલા તેમાં લીન થવું પડે અને લીન થયા પછી અલિપ્ત થવું પડે.  

મસ્ત બનીને આજ ફકરા, ચાલો રમીએ મીરાં મીરાં,
અંગ અધીરાં શ્વાસ અધીરા, ચાલો રમીએ મીરાં મીરાં.

કવિતા અને સંગીત બને જોડાયેલા છે?  છે અને નથી પણ.  કવિ શ્રી નિરંજન ભગતે કીધું છે કે “મારી કવિતા કોઈએ ક્યારેય ગાવી નહિ”.  અનિલભાઈ કહે કવીએ સંગીતને તાબે થવાની જરૂર નથી પણ ક્યારેક જોડ મળી પણ જાય.  

છંદ, લય અને માત્રાનું મુખ્યત્વ સમજાવતા અનિલભાઈ કહે કે આ બાબતની ઊંડી સમજણ કાવ્યો રચવા માટે અગત્યની છે.  અછાંદસ કાવ્યો રચનારાને પણ આ નિયમોની પૂરી જાણ જરૂરી છે.  જો લોકો સુધી પહોંચાડવાની અભિલાષા હોય તો ખુબ વાંચવું, કવિઓને સાંભળવા અને ગધ્ય પધ્ય નો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે.   માત્રા, છંદ, લય એ બધું સમજી લઈએ એટલે કવિતા રચી શકો એવું પણ નથી.  જો તમારા લખવાના ભાવ થી તેમાં પ્રાણ ન પૂરી શકો તો કાવ્ય રચી શકાય નહિ.  

અમુક કાવ્યો એટલા દિલ ને સ્પર્શી ગયા.  જેમકે……
દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.
સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.
આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.
ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.
જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.
ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

1 Comment

Gujarati Poem & translation: હું તો ચપટીભર ધૂળ (I’m a mere spec of dust)


Spec of Dust
I wrote a poem in Gujarati (below) and then a short translation in English (scroll down).

હું તો ચપટીભર ધૂળ, હું ઈશ્વર રજ

તમે મોટા
તમે નેતા
હું તો ચપટીભર ધૂળ, હું ઈશ્વર રજ
સંસાર સાગરમાં હું તો ચપટીભર ધૂળ

તમે શ્રાવક
તમે સમૃદ્ધ
તમે ધનવાન
તમે આગેવાન
તમે જાનામાંના,
તમારા દાંત દેખાડવાના

અમારા દાંત ચાવવાના
જિંદગીના જેર પચાવવાના
ટીપે ટીપે ઘડાવાનું
દોરે એમ દોરવાનું

પગ તળે કચરાવ તોયે એજ મારું અસ્તિત્વ
ન ભુસાવ, ન ઘસાવ
ન કરમાવ, ન શરમાવ
હું તો ચપટીભર ધૂળ, હું ઈશ્વર રજ

નમ્રતા છે….
પગ તળે કચરાવ છું ને….
પણ પૈસાથી અંજાવ નહિ
લાલચ થી લલચાવ નહિ
ધમકી થી ગભરાવ નહિ
હું તો ચપટીભર ધૂળ, હું ઈશ્વર રજ

તમારે માટે મોટો કોયડો
કેમ ભાઈલા ઉકેલશો મને?
માત્ર ચપટીભર ધૂળ છું
તોયે તમારું મન કઠે છે
મને નાબુદ કરવાની હઠે છે
અંધારામાં રાખવા મથે છે

પણ કેટલી મોટી ગુંચવણ
અહીંથી કાઢો તો હવા મને ત્યાં તેડી જાય
ક્યારેક મંદિરમાં તો ક્યારેક મસ્જીદમાં
મારું આગમન ત્યાં મારું સ્વાગત
હું કંઈ નથી પણ હું બધેય છું
તમે છો તેમ હુય છું

ઈશ્વરના આપણે બેઉ સંતાન
ભાઈલા હું તમારી બહેન
તમારી મારી નથી બરોબરી
પણ શાને કાજે આ હરીફાઈ
મને સંકોરીને ઉડવા મથતી તમારી મોટાઈ
હું કંઈ નથી છતાં આ અદેખાઈ?

તમે ઉડો, ખુબ ઉપર ઉડો
નામના મેળવો, પ્રસિદ્ધ થાવ
મને ઉત્કંઠા નથી, મને ઝંખના નથી
મને પ્રસિદ્ધિ ની એવી કામના નથી

માત્ર ઝંખું છું ઈશ્વર સામે ટકે એવી સચ્ચાઈ
ખરું કહેવામાં મન શાને લજાય?
મારા પોતાના રંગે ભરું જીવન માં મીઠાશ
ફેલાવું પ્રેમની ચારેકોર સુવાસ
મને સંકોરીને ઉડવા મથતી તમારી મોટાઈ
શાને ભાઈલા કરો તમે અદેખાય

હું તો જગમાં મરજી મુજબ બીરાજુ
હું તો ચપટીભર ધૂળ, હું ઈશ્વર રજ
બીરજવા દયો, કચરાવા દયો
હું તો ચપટીભર ધૂળ, હું ઈશ્વર રજ

Loose English translation

I am a mere spec of dust

I am a mere spec of dust
You are leader, commander
Rich, famous,
Chief Controller
I am just a spec of dust
In the mighty machinery of the universe 

I am nothing, yet I’m everywhere
Like you, I too am everywhere
My brother, I am your sister

For you, I am a puzzle
How will you solve me?
A mere spec of dust
You want to control, keep in the dark

We don’t yearn to be rich or famous
So why do you blame us?
Why are you jealous?
Why do you seek to control us
To contain, imprison and cage us?
In artificial domestic walls?
of customs, norms and traditions?

I wish, you soar, and soar high
Get richer, famouser, and fly
I, am a mere spec of dust

I am humble….
You may stamp on me
But know — I won’t go away
When driven out from here
Wind carries me on its wings, there…

With trifles, I can’t be bribed
From false praise, I’m not impressed
Don’t even try, I won’t be threatened

I only yearn to live truth
That which will stand up in the toughest court
To live, learn, and love and love
And live with my consciousness
With my will, live my truth

I’m a mere spec of dust
I may be stamped upon
But live free, live my truth

6 Comments

મહાન કવિયત્રી પન્ના નાયક નું સન્માન અને તેમના કાવ્યોની એક ઝલક (Poet Panna Naik)


20160228_202329.jpgબે એરિયા માં ગુજરાતી feminist કવિયત્રી પન્નાબેન નાયક નું સન્માન કરવામાં આવ્યું ત્યારે પહેલી વખત મેં ખુબ google ઉપર શોધ કરીને તેમના કાવ્યો ને વાચ્યા અને ટહુકો ઉપર સંગીત માં ઉતારેલ તેમના કાવ્યોને માણ્યા અને તે હૃદય સરોસર ઉતરી ગયા.  આ અહેવાલ માં વચ્ચે વચ્ચે તેમના થોડા કાવ્યોને મેં વણી લીધા છે.  82 વર્ષ ના, વિદેશ માં વસતા પન્નાબેન, 22 વર્ષની જુવાનીના ઉંબરે ઉભેલ સૌરાષ્ટ્રના ગામડાની કન્યાના વ્યક્તિત્વને અને તેની લાગણી ને ઓળખી શકે છે અને તેને વાચા આપે તેવા feminist કવિયત્રી છે.  તેમને ખુબ awards મળી ચુક્યા છે અને તાજેતરમાં તેમને Gardi Research Institute for Diaspora Studies દ્વારા prestigious award એનાયત થયો.   બે એરિયાના પ્યારા કવિયત્રી જયશ્રીબેન મર્ચન્ટે યોજેલ સુંદર કાર્યક્રમમાં, મહેન્દ્રભાઈ મહેતા અને બીજા અનેક મહાનુભાવોના સહકાર અને સૌજન્ય થી પન્નાબેનનું  બહુમાન કરવામાં આવ્યું।  તેમના ખાસ મિત્ર અને MC રાહુલભાઈ શુક્લાએ ખુબજ રમુજ સાથે પન્નાબેન વિષે માહિતી આપી અને તેમની જીવન યાત્રા અને સર્જનયાત્રા પ્રસ્તુત કરી.  

20160228_203751.jpgસેલ સેલ સેલ
સપનાંનું!
સૌ કોઈને
ભાવભીનું નિમંત્રણ..
આવો અને લૂંટો
અપૂર્વ સેલ.
મહામૂલાં જતનથી સેવેલાં
પણ
હવે મને ના ખપનાં
એટલે
ઘટાડેલે ભાવે
વળતર સાથે
વેચી નાખવાનાં છે
મારાં સપનાં..!

20160228_201758.jpg20160228_202010.jpgકાર્યક્રમમાં વાંચન અને સર્જન દ્વારા અથાગ પરિશ્રમ થી ગુજરાતી ભાષાને જીવંત રાખવાના પ્રયત્નમાં વ્યસ્થિત રહેતા બે એરિયાના “બેઠક” ના યોજીકા પ્રજ્ઞાબેન દાદભાવાળા, ભારતીય ભાષા અને સંસ્કૃતિને રાસ, ગરબા, દાંડિયા, ચલચિત્રો અને નાટક દ્વારા ખીલાવનાર, જવનીકા ના જાનામાના જાગૃતિબેન દેસાઈ, અને વિશ્વના ખૂણેખૂણે ગુજરાતી ટહુકો પહોંચાડનાર tahuko.com ના જયશ્રીબેન ભક્ત-પટેલ નો સાથ અને સહકાર હાજર હતો. આખી ગુજરાતી community પન્નાબેનના સત્કાર માટે એકથી થયી ગયેલ। હરીક્રુષણ મજમુદાર “દાદા”, પ્રતાપભાઈ પંડ્યા, શરદભાઈ દાદભાવાળા, રાજેશભાઈ શાહ અને સુરેશભાઈ પટેલ “મામા”, દર્શનાબેન ભુત્તા શુક્લા નો પણ સહકાર અને હાજરી હતી.  

20160228_184225.jpgસ્ત્રીઓની જીંદગીમાં અવારનવાર ઉપસ્થિત થતા વિપરીત સંજોગો અને સ્ત્રીઓની જટિલ, અટપટી, ગુંચવણભરી વિસંવાદી જિંદગીની ઘટમાળને ઓળખીને એવી રીતે પન્નાબેન બહુ થોડા શબ્દોમાં ઊંડી વાત કહી જાય છે.  શિવાની દેસાઈ અને મનીષા જોશીએ પન્નાબેનના કેટલાક કાવ્યો લાગણીસભર શૈલીથી બોલી સંભળાવ્યા।  

હું પન્ના અને આ છે મારી ડાયરીના રખડતા પાના
અમેરિકા જ મારા માટે ખુલ્લું મુકાયેલું દ્વાર છે
મુકામ પર પહોંચવું હોય કે ન પહોંચવું હોય પણ વિસામો તો લેવોજ પડે
આ લીલા ઘાસનો દરિયો રે, એને પતંગિયાથી ભર્યો રે
હસીને જીવન જીવી જવું અને જીરવી જવું, કવિતા આ બધું જીરવવાની માધ્યમ બની
આજથી બધાજ બારણા બંધ , નથી જોઈતો કોઈનો સ્કંધ
સાત જનમના સુખ ને આઠ જનમના આલિંગન અમને ઓછા પડે, અમને તમારી અડખેપડખે રાખો
મારી પાસે આવે છે કવિતા ક્યારેક લય લઈને તો ક્યારેક પ્રલય લઈને

ક્યારેક અમુક પુરુષો નારીને અબલા અને લાગણીશીલ માનીને અને પોતાને બુદ્ધીપ્રધાન સમજીને સ્ત્રીને ખુબ સુચના, સલાહ અને રોક, ટોક કરતા હોય પણ અમુક સમય આવે કે સ્ત્રી નિર્ણય કરેકે તેને હવે પછીથી તે વર્તન બિલકુલ મંજુર નથી.  પન્નાબેને આ કાવ્ય સંભળાવ્યું તેમાં સ્ત્રીની વેદનાની સાથે સાથે  એક દૃઢનિશ્ચયી, નીડર નારી પણ ઉપસી આવી છે.

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી.

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું,
માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું,
મને આવું પીગળવાનું મંજૂર નથી.

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.

પન્નાબેન સાથે આવેલા Friends of Philadelphiaએ છેક East Coast થી West Coast સુધી માતૃભાષાની સુવાસ ફેલાવી ધીધી।  And best was reserved for last.  બે અરિયા માં સુંદર કલાકારો વસે છે તો કાવ્યોને સંગીત માં તો માણવા જોઈએજને?  હેતલ બેન ભ્રમ્ભટ્ટ, આનલ બેન અંજારિયા અને નેહલબેન રાવલે પન્નાબેનના થોડા કાવ્યો ગાઈને મારા જેવા કેટલાક પ્રેક્ષકોને તેમના આજીવન પર્યંતના ચાહક બનાવી દીધા।  
20160228_205854.jpg

પાંદડી વાયરાને વળગી શું કામ?
ડાળી પર ઝૂલતી’તી,
ડાળી પર ખૂલતી’તી,
ડાળીથી અળગી શું કામ?

અહો ! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે
હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે
હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.

પન્નાબેનની સત્યનિષ્ઠા અને અખંડતા તેમના ક્વ્યોની જેમ તેમની જીંદગી માં પણ જોવા મળે છે.  જેવી boldness પન્નાબેનના કાવ્યોમાં છે તેવીજ નીડરતા થી તેઓ જીંદગી જીવે છે.  લગભગ બે વર્ષ પહેલા,  80 વર્ષના કવિયત્રી પન્ના નાયકે અને 72 વર્ષના Washington DC ના CFO નટવરભાઈ ગાંધીએ પ્રણય યાત્રા માં સાથે કદમ માંડ્યા।  પ્રેમ પન્નાબેનને સ્પર્શે અને તેમની કવિતા વાચકોને પ્રેમરસ માં પાગલ કરી નાખે તેવી સંવેદના તેમના કાવ્યો માં હોય છે.  

હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ,
એવી પાગલ થઇ ગઇ,
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઇ ગઇ … હું તો.
હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં;
તારી ને મારી આ પળપળની વાત,
મારી કોરી આંખ્યુંનું કાજળ થઇ ગઇ … હું તો.
હું તો આંખો મીંચીને તને સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ … હું તો.

પન્નાબેનના કાવ્યો માં હોય છે જીવનની ચેતના માંથી જન્મતો વિષાદ, પોતાના દાંપત્યજીવનની હાલકડોલક જલક, પોતાની આસપાસની એકલતાનો અનુભવ , ક્યારેક ઉષ્માવિહીનતા તો ક્યારેક સ્નેહસભર જીવનની ઝાંખી।  બધાજ કાવ્યો દિલ ને સ્પર્શી જાય છે.  તેમના કાવ્યો તમને લાગણીના પુર માં ખુબ ઊંડે ડૂબકી મરાવીને બહાર લાવે ત્યારે એમ થશે છે કે હવે તો છે બસ અજવાળું અજવાળું।   તેમના કાવ્યોને જરૂર માણજો।

ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું,
ભમરાઓ તો મનમાં ગૂંજે ગીત ગહન મર્માળુ.

 

, ,

6 Comments

Question hangs amid red blood……


The Post and Courier's photo.

Flowing down the street, pulsating, throbbing,
Red blood that was in my veins, ain’t dead
Streaking everything in its wake, it’s staining
Asking innocently, is humanity alive or dead?

Look carefully, like the red blood inside you
The blood that was in my veins, it’s all red
My dark skin only a shell that houses my soul
My dreams and my love, it’s all here in my heart and my mind

My red blood flowing in the house of God
In tandem with the tears of those I have loved

I shall let my faith rise above evil and hate
Tho vanity of the color of your skin has you led

The most important question in the world
Hangs amid my red blood, in still acrid air
Will someone somewhere judge me, Not
By the color of my skin but my character?

On June 17, 2015 a young man casually brought out his gun and murdered nine people with whom he had just spent an hour, doing Bible study, at a landmark black church, in Charleston, SC.  The crime dubbed a hate crime, was carried out by Mr. Roof whose Facebook page showed his photo with white supremacist symbols.  The city that bores the scars from days of slavery to the civil war, is once again grappling with how racial hate is impacting lives, as is the nation grappling with this issue.

Leave a comment

Many Little Pieces That Shan’t – Poem (after tragic tragic murder of kids in Pakistan)


I can only imagine the deep deep anguish of parents of the children who lost their lives to terrorists in Pakistan.
Here’s a poem dedicated to the parents, for whom the pain will live forever.

A mother looks over her 15-year-old son Mohammed Ali Khan, who was killed by the Taliban gunmen

 

 

 

Many Little Pieces That Shan’t

My child, my heart has broken into many little pieces
In tiny pieces, it’s torn with fury, sadness, numbness

To give warmth, one piece will lie beside you
Six feet under cold cruel earth, always loving you

One will fly heavenward, with you in tandem
I am mother not by chance, it’s not  random

One shall go to demand justice, to HELL
My bleeding heart will go with the evil

In one small piece of my heart, I will try to fill
All your love and then will make time stand still

What I won’t do is pick up the pieces, I just can’t
My heart’s broken into many little pieces that shan’t

 

, , ,

2 Comments

સુખ એટલે….. – Gujarati Poem on “happiness is…”


હમણાની બે એરિયા ની “બેઠક” નો વિષય હતો “સુખ એટલે”.  તો નીચે તે વિશેનું મારું કાવ્ય પ્રસ્તુત કરું છું.  અને બેજા લેખકોને જરૂર માણજો આ બ્લોગ ઉપર http://www.shabdonusarjan.wordpress.com .

સુખ એટલે…….wpid-20140830_141357.jpg

સોનેરી પીન્જ્ડામાં બંધ પંખી ને માટે વિવધ રમવાના સાધનો, ખાવા પીવાની લ્હાણી
પણ કોણ કહી શકે કે આ પંખી સુખી છે, ભલે મળે ચણ જયારે જોઈએ તેને પાણી
કોણ આપે સુખ નું સરનામું, ચીંધે સુખ તરફ નો રસ્તો, સુખ ની વ્યાખ્યા ઘણી
જે સુખનો રસ્તો શોધે, સુખ બોટલ માં ભરી વેચે તે માલામાલ થાય, લેજો તેટલું જાણી

તો શું સુખ ખરીદી શકાય? તિજોરીમાં ભેગું કરી શકાય? વહેંચાતું મળે કે, વહેંચી શકાય?
તમે કદાચ ના કહેશો પણ હું કહું છું કે જરૂર શક્ય છે, આ સાંભળીને જશો ના ડઘાય
ખરીદવા જશો તો પળભરનું સુખ વહેચ્વાવાળા મળશે તેવું છે કહેવાય
અને સદકર્મોથી અને સદવિચારોથી સુખનો ખડકલો જમા પણ કરી શકાય

તો ભાઈઓ, બહેનો, સુખીજનો અને સુખ ના ચાહકો, કરશો નહિ સુખને બદનામ
બે ક્ષણ યોગા કરો, ચાર ક્ષણ બગીચામાં લટાર મારો, કે ક્ષણભર લ્યો રામનામ
પળે પળે સુખ પ્રાપ્તિ થકી ઝીંદગી સુખસભર બની રહેશે, છે તેવી મારી ગણતરી
પળભરનું સુખ વહેચાતું ન લહેવું હોય તો મળેલું સુખ વહેચી બમણું કરી શકશો તે ખાતરી

wpid-20140830_140056.jpg

,

1 Comment

%d bloggers like this: