દ્રષ્ટિકોણ 19: celebrate your unique talent – દર્શના


તમારી અનન્ય પ્રતિભા ને ઉજવવાના ના દિવસે બ્રોન્ટ બહેનો ની પ્રેરણાદાયક વાર્તા સાંભળો. દર શનિવારે મારી દ્રષ્ટિકોણ કોલમ ઉપર નવા નવા વિષયો અને વિવિધ દ્રષ્ટિકોણ થી મારી યુટ્યુબ ચેનલ ઉપર સાંભળવા મળશે અને શબ્દોનુંસર્જન બ્લોગ ઉપર વાંચવા મળશે. કોમેન્ટ લખીને ને તમારા વિચાર જરૂર જણાવશો.
On “celebrate your unique talent day” I shared in #Gujarati, the inspiring story of Bronte sisters passion to write, despite cultural norms banning the women from writing or engaging in intellectual pursuits. Their gift to English literature is enjoyed by several generations after the sisters are gone.

"બેઠક" Bethak

મિત્રો હું દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક માં, દ્રષ્ટિકોણ ની કોલમ ઉપર આવકારું છું.
દસ વર્ષ સુધીનું મારુ બાળપણ ઇથિયોપિયા માં વીત્યું. ત્યાં રેડિયા માં ઇન્ડિયન ગીતો આવતા નહિ અને મારા ઘર માં સંગીત વહેતુ નહિ. અને ચિત્રકામ માં પણ એવી મારી ખાસ આવડત હતી નહિ. દસ વર્ષ ની વયે ભારત આવ્યા પછી હું પણ અન્ય લોકોની જેમ રેડિયો સાંભળવા લાગી અને પછી તો મને નાનો રેડિયો પણ ભેટ મળ્યો અને હું ફિલ્મી દુનિયા બોલિવૂડ ગીતો અને નૃત્ય ની દીવાની બની. મને પણ વાજિન્દ્રો વગાડતા અને ગાતા શીખવું હતું. મેં ભારતનાટ્યમ ન્રત્ય શીખવાના કલાસ શરુ કર્યા। સંગીત માટે પહેલા તો મેં ઘર માં હાર્મોનિયમ લેવડાવ્યું અને સુગમ સંગીત ના શિક્ષિકા બહેન ઘરે આવવા લાગ્યા. પછી મને થયું કે જો મારે ખરેખર સંગીત શીખવું હોય તો મારે શાસ્ત્રીય સંગીત શીખવું જોઈએ. તેના કલાસ ભરવાના ચાલુ કર્યા પછી મને લાગ્યું કે કદાચ મારામાં ગાવાની આવડત ન હોય અને આમેય કદાચ સંગીત ના…

View original post 1,070 more words

  1. #1 by Mail Notification on December 1, 2018 - 10:55 pm

    DARSHANA FOR SHARING LIFE EXPERIENCE.KEEP IT UP AND BE PROUD OF YOUR ACHIEVEMENT. BEST WISHES RAMJIBHAI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: