અજંપો (restlessness) – Gujarati Poem


ચશ્માં પહેર્યા છતાયે બધું ધૂંધળું દેખાય છે
હોઠે સ્મિત તોયે આંખેથી ઉદાસી દેખાય છે

હોળીની પિચકારી ના રંગ નીખરતાં નથી
લીલીછમ વસંત ઋતુ પાનખર  જણાય છે  

તડકે ત્રાસ થાય છે પણ છાંયડે ગમતું નથી
ઠંડી હવાની લહેરખી દિલને દજાડી જાય છે

જાણ છતાં કે પ્રીત પત્થર સાથે બાંધવી નહિ
રહી રહી ને નજર પથરાળા રસ્તે મંડાય છે

સાથ સૌનો તોયે દિલબર કેમ ભૂલાય ના  
માનવીના ટોળા વચ્ચે એકલતા અનુભવાય છે

, , ,

  1. #1 by Bhavyesh on May 26, 2015 - 2:21 am

    wow didi superb

  2. #2 by vijayshah on May 26, 2015 - 6:50 am

  1. અજંપો (restlessness) – Gujarati Poem | ધર્મધ્યાન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: