“શુભેચ્છા સહ” – With Best Wishes


“શુભેચ્છા સહ” – With Best Wishes

English translation below.
આ વખતની “બેઠક” નો વિષય હતો “શુભેચ્છા સહ”. તે વિષય ઉપર નીચે રચના પ્રસ્તુત કરું છું. આ ઉપરાંત બીજા લેખકોના ઉત્તમ લેખો જરૂર વાંચશો http://www.shabdonusarjan.wordpress.com શબ્દોનું સર્જન બ્લોગ ઉપર.

નથી એવી કઈ જરૂર શબ્દોની, વગર શબ્દોએ ઘણું કહી શકાય છે
શુભેચ્છા, અભિનંદન, મમતા, લાગણી, ચિંતા, પ્રેમ દર્શાવાય છે

રાહના પત્થર તમારા ઘરની કોર જાય ને કાંકરે કાંકરે દિલ પીઘલતું
વાચા વગરજ નીચી પાંપણોમાં થી કેમનો પ્રેમ થઇ જાય છે

બાળકના મોઢામાં દુધની સેર પંહોચી નથી, કે ઉભરાય છે મમતા
તેને છ ફીટની કાયામાં જોયને એજ મમતા ગૌરવમાં બદલાય જાય છે

પ્યારી સહેલીના પ્રિય પાત્રને મળતા પહેલાજ થાય છે હર્શઘેલું દિલ
પ્યારભરી મસ્તીથી ચીડવવામાં જ તેને અભિનંદન પહોચી જાય છે

અને છતાય જે વર્તાવાય “શુભેચ્છા સહ” શબ્દોના સહારે
અમર થાય છે એ લાગણી જયારે તે શબ્દોમાં પીરસાય છે

 

Home work assignment for this “bethak” meeting (see more details at http://www.shabdonusarjan.wordpress.com) was to write something pertaining to “best wishes”. Here is a loose translation of my Gujarati poem.

Words are not required, without words, much can be said
Goodluck, love, concern, and worry can all be expressed

Each little stone on the path to your home, melts my heart
Without words, from under closed eyelids, heart has loved

Milk has not reached baby’s mouth, but heart overflows with awe
It changes into pride when into 6 feet man, the child is transformed

Before even meeting dear friend’s new love, heart feels happy
From teasing and jokes, good wishes are all conveyed

And yet, when with “best wishes” feelings are expressed
They live forever, when with words, emotions are served

Advertisements
  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: