“કોઈના મોટા મહેલ જોઈને આપણા ઝુંપડા ન તોડાય”


કોઈના મહેલ જોઈને આપણા ન તોડાય ઝુંપડા
આરસ ના બંગલા ભાળીને છાણે લીપેલા ન તોડાય આંગણા

Indian hut in the Tiera Caliente

Indian hut in the Tiera Caliente (Photo credit: Wikipedia)આરસ ના બંગલા ભાળીને છાણે લીપેલા ન તોડાય આંગણા

જોઇ બંગલાની રંગોળી વચ્ચે ટમટમતા કોડિયા
આપણા નાના ચિતર વાળા ન તોડાય ઉંબરા

જોઇને રંગબેરંગી ફૂલો થી લચેલા બગીચા
આંગણા માં ઉભેલા અડીખમ ન તોડાય ઝાડલા

જોઇને હીરા, નીલમ, પોખરાજ, માણેક ઝળહળતા
ક્ષણ ક્ષણ ની મહેનતે પરોવેલા મોતીના ન તોડાય હારલા

જોઇને સદભાગ્ય ને ચમકી ઉઠેલા નસીબ કોઈના
આપણા ભાગ્યની કડી કડી જોડી સાંધેલ ન તોડાય સોલણા

Loose translation:

Seeing other people’s mansions, we can’t destroy our huts
Seeing other gardens overflowing with pretty flowers, we can’t break our tall trees,
Watching shining rubies, sapphires, emeralds, we can’t break our painfully constructed pearl necklaces
Seeing someone’s good fortune, we can’t destroy our dreams

Enhanced by Zemanta
Advertisements
  1. #1 by jai mak on February 24, 2016 - 9:22 am

    So good to see Gujarati is sweetest language.appriciate your efforts.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: