સુર, સંગીત, સ્વર, અને શબ્દની સુંદર રજૂઆત – Gujarati Music Program in Bay Area, CA


Recently, there was a beautiful evening of Gujarati songs and ghazals presented by highly talented and awesome local bay area artists. I have tried to capture below the feel of the evening. One more humble suggestion for future events – that we respect the time of those who arrive in a timely manner and begin future events on real time, not IST. We can also skip the hassle of providing dinner and instead begin on time and provide tea and snacks during the interval. And one more suggestion that as is true at DAGLO events, it would be extremely helpful to provide the lyrics on the screen. Despite the program starting after uncomfortably long wait, it was an awesome program and exceeded all expectations.

 

ગુજરાતી ભાષાને અમેરિકામાં ધબકતી રાખવા માટેની કેલીફોર્નિયામાં થઇ શરૂઆત
સુર, સ્વર, સંગીત અને શબ્દથી સુંદર સાંજે ડીમ્પલભાઈ પટેલે કરી રજૂઆત
ઉત્તમ કલાકારો અને સંગીત અને ગુજરાતી પ્રેમીઓ વસે છે અહી બે એરિયામાં
અહી વસે છે હેતલબેન, ડીમ્પલભાઈ, મૃદુતાબેન અને આનલ અંજારિયા
બસ સાંભળતાજ રહીએ હેતલબેન ભ્રમભટના સુરીલા કંઠે “માડી તારું કંકુ ખર્યું”
કે “ઈશ્વર પડ્યો નથી રસ્તામાં” અને “સખી મારો સાયબો સુતો” જયારે ગાયું
આશા હતી ખોબાની, પણ દિલ એવા જીત્યા, કલાકારોએ “દઈ દીધો દરિયો”
પ્રેક્ષકો મરકી ગયા, કોઈએ પાસે કોણી મારી, સાંભળીને “સાવરિયો રે મારો સાવરિયો”
પ્રેમગીતોનો તો એવો જલસો જામ્યો, મને એમ થયું બસ બેસીને સાંભળિયાજ કરું
“અડધી જાગુંને અડધી ઊંઘમાં”, થોડી હોશમાં ને થોડા સંગીતના નશામાં બેસું
ડીમ્પ્લભાઈના ગીતમાં “પૂછીને થાય નહિ પ્રેમ” બસ બધા ભીંજાયજ ગયા
સાથે આનલબેન પૂછે “ક્યારે પુરા થશે મનના કોડ” અને બાકીના લજાય ગયા
સમય સરતો રહ્યો, પણ “કોણ કહે કે પ્રણય નથી”, ગુજરાતી માટે ગૌરવ નથી
મૃદુતાબેને મસ્ત ગાયું, “ખોબો ભરીને અમે એટલું હસ્યા”, કે પાંપણો ભીંજાય નથી
ખ્યાતી ભ્રમભટ અને શિવાની દેસાઈએ બધાનો પરિચય કરાવ્યો, હસાવ્યા
ગીતો વચ્ચે રમુજ કરી, કબીરના દોહા તો શાયરોના શેર સંભળાવ્યા
સંગીતકારોએ સુંદર સાથ આપ્યો અને હોલ ગુંજી ઉઠ્યો, અડધા ઉભા તો અડધા બેઠા
બધા ગાયકોએ જયારે સાથે સંભળાવ્યું,”હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા”

Advertisements

, , , , , , , , , , , , ,

  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: