Safalta – Gujrati Poem


નહિ મળે સફળતા ઝીન્દગીની હસ્ત રેખા માં 
અને જોવા મળશે હાથ થી કરેલા પ્રયાસ માં

જીવન ઠોકરો માં સમાયેલું લાગે ત્યારે
સફળતા હસ્ત રેખા માં ના જોવા મળે ત્યારે

વિચારો, પૂરી ચણાયેલી ઈમારત બની ત્યારે
કોઈકે પહેલી ઈંટ મૂકી ત્યાં જયારે
_________________________________________________________________________________
The above poem is in response to the one below that a friend sent me in email
સફળતા જિંદગીની  હસ્તરેખા  માં નથી હોતી ,
 ચણાયેલી  ઈમારત  એના  નકશા  માં નથી હોતી
પળેપળ  નો બદલાવ જોયા કરું  છુ
ધરા શું ? ગગન  શું ? સિતારા વળી શું ?
સમાયું છે જીવન  અહી ઠોકરોમાં
ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?
બ્લેડ થી મેં ભાગ્યરેખા ને ચીરી ,
લોહી થી વિશેષ  કંઈ ના નીકળ્યું .

, ,

  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: